સગીર સાથે સંબંધ બાંધી ગર્ભવતી થયેલી શિક્ષિકાએ ગર્ભપાતની મંજૂરી માંગી

ગર્ભપાત અધિનિયમ એક્ટની કલમ-3 મુજબ શિક્ષિકાએ પાંચ મહીનાના ગર્ભ હોઈ ટર્મિનેટ કરવા કોર્ટમાં અરજી થતા સોમવારે સુનાવણીનો નિર્દેશ
સગીર સાથે સંબંધ બાંધી ગર્ભવતી થયેલી શિક્ષિકાએ ગર્ભપાતની મંજૂરી માંગી

13 વર્ષના વિદ્યાર્થી અને 23 વર્ષની ટયુશન ટીચરનું પ્રેમપ્રકરણ