Surat: પોલીસ જવાને 3 બાઈક-શાકભાજીવાળાને અડફેટે લીધાં, જાનહાનિ નહીં

પોલીસના બોર્ડવાળી અર્ટિગા કારે વાહનનો કાબૂ ગુમાવતા 3 બાઈક અને શાકભાજીવાળાને અડફેટે લીધા
Surat: પોલીસ જવાને 3 બાઈક-શાકભાજીવાળાને અડફેટે લીધાં, જાનહાનિ નહીં

પોલીસની કારે નશામાં અકસ્માત સર્જ્યો