31 વર્ષથી ફરાર ચોર પાપ ધોવા કુંભમેળામાં ગયો અને સુરત પોલીસે તેને ઝડપી લીધો
ચોર કુંભમાંથી નિકળીને દિલ્હી ગયો તો પોલીસે તેની પાછળ પાછળ જઇને દિલ્હીથી પકડ્યો

ચોર કુંભમાંથી નિકળીને દિલ્હી ગયો તો પોલીસે તેની પાછળ પાછળ જઇને દિલ્હીથી પકડ્યો

ચોર કુંભમાંથી નિકળીને દિલ્હી ગયો તો પોલીસે તેની પાછળ પાછળ જઇને દિલ્હીથી પકડ્યો
સુરતમાં અજીબોગરીબ ચોરનો કિસ્સો બહાર આવ્યો છે. 31 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસ આ ચોરને પકડવાનો પ્રયાસ કરી રહી હતી પણ તે કુંભમાં પાપ ધોવા ગયો ત્યારે પોલસને બાતમી મળી ગઇ અને તેનો પીછો રીને દિલ્હીથી ચોરને પોલીસેૈ ઝડપી લીધા હતો.
મળેલી માહિતી પ્રમાણે સુરત પોલીસ છેલ્લા 31 વર્ષથી એક ચોરને શોધી રહી હતી પણ આ ચોર એવી રીતે ગાયબ થઇ ગયો હતો કે પોલીસને તેને શોધતા નાકે દમ આવી ગયો હતો. શીવ બહાદુર ઉદયપાલ રાજપુત નામના આ શખ્સે 1991માં રાંદેરમાં આવેલા મહાવીર પેટ્રોલ પંપમાંથી 51 હજાર ુપયાી ચોરી કરી હીતી અને ત્યારબાદ સુરત શહેરમાંથી ભાગી છુટ્યો હતો. સુરત છોડ્યા બાદ શિવ બહાદુર દેશના અલગ અલ રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને અને નામ બદલીને રેતો હતો પણ પોલીસ તેના સુધી પહોંચ શકી ન હતી.
આખરે પોલીસને હમણા બાતમી મળી હતી કે 31 વર્ષથી પોલસ જેે શોધી રી છે તેવો ચોર કુંભ મેળામા પાપ ધોવા આવ્યો છે જેથી સુરત પોલીસની એક ટીમ કુંભમેળામાં પહોંચી હતી અને ચોરને શોધવા માટે પોલસેરીતસ કુંભમેળાના આંટાફેરા કર્યા હતા પણ વિરા કુંભમેળામાં કરોડો લોકો વચ્ચેથી ચોરને શોધવો અઘરો હતો પણ પોલીસ તેની પાછળ પડી હતી.
આખરે કુંભમેળામાં ચોરને શોધી રહેલી પોલીસને માહિતી મળી કે તેને તે શોધી રહી છે તે શખ્સનો કુંભમેળામાથી બહાર નિકળીને દિલ્હી તરફ ગયો છે જેથી પોલીસની ટીમ ચોરની પાછળ પાછળ કુંભમાથી દિલ્હી પહોંચી હતી અને આખરે ટેકનિકલ સર્વેલન્થી ચોર શીવબહાદુરને ઝડપી લીધો હતો અને તેને સુરત લાવી તપાસ શરુ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!