સુરતના બિલ્ડર પ્રવિણ ઘેલાણીનો આપઘાતનો પ્રયાસ

પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરતના બિલ્ડર પ્રવિણ ઘેલાણીનો આપઘાતનો પ્રયાસ

આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર પ્રવિણ ઘેલાણીની ફાઈલ તસવીર