Surat: 335 કરોડનું શેરબજાર અને ફોરેક્સ રેકેટ ઝડપાયું: દુબઈથી ચાલતું હતું કૌભાંડ

પોલીસે જણાવ્યું કે આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા માટે આકર્ષક સ્કીમો અને નફાના ખોટા વાયદા કરતા હતા.
Surat: 335 કરોડનું શેરબજાર અને ફોરેક્સ રેકેટ ઝડપાયું: દુબઈથી ચાલતું હતું કૌભાંડ

રોકણના નામે કરતા છેતરપિંડી