આયુષ્માન કાર્ડ કઢાવવા ગયેલી મહિલાનો મળ્યો કંકાલ!

૮ મહિનાથી ગુમ સુમરીબેન બારૈયાની હત્યાની આશંકા; RR સેલે કૂવામાંથી પુરાવાઓ શોધી કાઢ્યા
આયુષ્માન કાર્ડ કઢાવા ગયેલી મહિલાનો મળ્યો કંકાલ, હત્યા કે અકસ્માત?

આયુષ્માન કાર્ડ કઢાવવા ગયેલા વૃદ્ધા ગુમ થયા