અમદાવાદમાં 50 લાખ રૂપિયાની લૂંટનું કાવતરું નિષ્ફળ

મહેસાણા LCBએ ભાન્ડુ ગામ નજીકથી પિસ્તોલ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા, 4 શખ્સો વોન્ટેડ
અમદાવાદમાં 50 લાખ રૂપિયાની લૂંટનું કાવતરું નિષ્ફળ

મહેસાણા LCBએ હથિયાર સાથે પકડેલાં ચાર આરોપીઓની તસવીર