અમિત ખૂંટ આપઘાત કેસમાં રેપ પીડિતાની વકીલ જ આરોપી!

મહિલા વકીલે પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરી સગીર દીકરીની ઓળખ છતી કરવાનો પિતાનો આરોપ
અમિત ખૂંટ આપઘાત કેસમાં રેપ પીડિતાની વકીલ જ આરોપી!

સગીરાએ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા, DCP, DYSP, 6 PI સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી