ગેંગરેપના આરોપીને વિદેશ ભાગી જવા માટે પોલીસે સેફ પેસેજ કરી આપ્યો

પીડિતાને વડોદરા પોલીસે ગોળ ગોળ ફેરવતા છેવટે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી
ગેંગરેપના આરોપીને વિદેશ ભાગી જવા માટે પોલીસે સેફ પેસેજ કરી આપ્યો

૧૭ મહિના પછી પણ પોલીસે કાર્યવાહી ના કરી