

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના નાના ચિલોડા રોડ પર અકસ્માત બાદ ભારે હોબાળો! પૂરપાટ ઝડપે આવતી વર્ના કારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી હતી.

પંજાબના જલંધરમાં વહેલી સવારે જમાઈએ સાસરિયાના ઘરે પહોંચીને કર્યો ગોળીબાર! માત્ર કારની ચાવીને લઈને શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે સાળા પર ગોળી ચલાવવાનો આરોપ લાગ્યો

સુરતમાં 24 કલાકમાં બે હત્યાની ઘટનાઓથી ખળભળાટ! દિવાળીના તહેવાર વચ્ચે સામાન્ય બોલાચાલીનો એવો ભયાનક અંજામ આવ્યો કે 28 વર્ષીય યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ!