મુંબઈનો સૌથી મોટો ડિજિટલ સ્કેમ: રૂ.58 કરોડની ઠગાઈ

ED/CBIનો ડર બતાવીને ₹58 કરોડ પડાવી લીધા, 18 ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર, 3 આરોપી ઝડપાયા.
Mumbai's biggest digital scam: Rs. 58 crore fraud

ડીજીટલ એરેસ્ટ કરી રૂ.58 કરોડ પડાવ્યા