અમદાવાદમાં પિતા જ બન્યો હેવાન
10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, માતાએ પોલીસમાં કરી ફરિયાદ

પિતા જ બન્યો હેવાન

પિતા જ બન્યો હેવાન
અમદાવાદમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે, શહેરના સોલા વિસ્તારમાં પિતાએ તેની10 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. આ અંગે દીકરીએ માતાને જાણ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. માતા સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના સોલા વિસ્તારમાં પિતાએ તેની10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ પિતાએ દીકરાને નાસ્તો લેવા માટે બહાર મોકલીને દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતું.
દીકરીએ માતાને આ અંગે જાણ કરતા આ આખો મામલો બહાર આવ્યો હતો. માતા સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને હેવાન પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમે સતત સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!