વડોદરા એક્સપ્રેસ-વે પરથી લાખોનો દારૂ ઝડપાયો

કરજણ પાસે એલસીબીની વોચ; મહિન્દ્રા ગાડીના ગુપ્ત ખાનામાંથી 4.45 લાખનો વિદેશી દારૂ જપ્ત
વડોદરા એક્સપ્રેસ-વે પરથી લાખોનો દારૂ ઝડપાયો

એલસીબી દારૂની રેડ