મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની જામીન અરજીમાં નવો પેંતરો અજમાવ્યો

BZ કૌભાંડ કરનાર ઝાલાએ કહ્યું - હું પૈસા ચૂકવવા તૈયાર, સરકારે કહ્યું એનાથી ગુનાની ગંભીરતા ન ઘટે
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની જામીન અરજીમાં નવો પેંતરો અજમાવ્યો

આરોપી રતનસિંહની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી