ગાઝિયાબાદ જાસૂસી કેસ: 5 સગીર સહિત વધુ 9ની ધરપકડ

કૌશાંબીના જાસૂસી કેસમાં કુલ 15 શખ્સોની ધરપકડ, આરોપીઓ પાકિસ્તાની માસ્ટર્સના સંપર્કમાં હતા
ગાઝિયાબાદ જાસૂસી કેસ: 5 સગીર સહિત વધુ 9ની ધરપકડ

જાસૂસી કેસમાં પકડાયેલા 6 આરોપીઓની ફાઈલ તસવીર