અમદાવાદમાં 500ની નોટ માટે મિત્રએ જ મિત્રની કરી હત્યા

છરીના ઘા ઝીંકી પતાવી દીધો
અમદાવાદમાં 500ની નોટ માટે મિત્રએ જ મિત્રની કરી હત્યા

વાસણા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી