મધ્યપ્રદેશના જબલપુરમાં ખેલાયો ખૂની ખેલ,ચાર લોકોના મોત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત થયા છે.સવારે બન્ને જૂથો વચ્ચે કોઇ કારણોસર દલીલ થઇ હતી.
મધ્યપ્રદેશના જબલપુરમાં ખેલાયો ખૂની ખેલ,ચાર લોકોના મોત

જબલપુર જિલ્લામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત