રાજકોટના શાપરમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ

પાંચ અજાણ્યા બુકાનીધારીઓએ રોકડ રકમ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી, લૂંટારૂઓ ફરાર
રાજકોટના શાપરમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ

શાપર વેરાવળમાં થયેલી લૂંટનું સ્થળ અને ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજાની તસવીર