એલોવેરા પાવડરના નામે ડ્રગ્સ નિકાસ કૌભાંડ પકડાયું

સુરતના વેપારીઓ દક્ષિણ-પૂર્વ એશિયામાં હર્બલ પાવડર તરીકે ડ્રગ્સ મોકલતા ATSએ રેકેટ પકડ્યું
એલોવેરા પાવડરના નામે ડ્રગ્સ નિકાસ કૌભાંડ પકડાયું

ગુજરાત એટીએસ અને આરોપી નિકુંજ ગઢિયાની તસવીર