કોઈમ્બતુરમાં પીરિયડ્સના કારણે દલિત દીકરીને સીડી પર બેસાડીને પરીક્ષા અપાઇ

તમિલનાડુના કોઈમ્બતુરની એક ખાનગી શાળામાં દલિત વિદ્યાર્થી સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે.
કોઈમ્બતુરમાં પીરિયડ્સના કારણે દલિત દીકરીને સીડી પર બેસાડીને પરીક્ષા અપાઇ

પીરિયડ્સના કારણે દલિત છોકરીને વર્ગની બહાર બેસાડવામાં આવી