જાફરાબાદમાં ધારાસભ્ય હિરા સોલંકીના જમાઈની દાદાગીરી, બોટ મુકવા બાબતે રિવોલ્વર કાઢી

માછીમાર યુવકના હાથની આંગળીએ ગોળી વાગી, જમાઈ પણ ઈજાગ્રસ્ત
જાફરાબાદમાં ધારાસભ્ય હિરા સોલંકીના જમાઈની દાદાગીરી, બોટ મુકવા બાબતે રિવોલ્વર કાઢી

જાફરાબાદમાં બોટને લઈ બબાલ