કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક BSF એ એક પાકિસ્તાનીની કરી ધરપકડ

BSF ના જવાનોએ સરહદ નજીક કેટલીક શંકાસ્પદ હિલચાલ જોયા બાદ અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.
કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક BSF એ એક પાકિસ્તાનીની કરી ધરપકડ

BSF એ એક પાકિસ્તાનીની ધરપકડ કરી