વધુ એક બંટી બબલી ગેંગ ઝડપાઈ: AMCમાં નોકરીના નામે લાખોની છેતરપિંડી

આ ઘટના એ વાતનો પુરાવો છે કે છેતરપિંડીના નવા નવા ઢબે ગુનેગારો લોકોનો ભરોસો તોડી રહ્યા છે. નાગરિકોને આવા લોકોથી સાવધ રહેવું જરૂરી છે.
વધુ એક બંટી બબલી ગેંગ ઝડપાઈ: AMCમાં નોકરીના નામે લાખોની છેતરપિંડી

નોકરીને નામે લોકોને લૂટતુ દંપતી પકડાયું