મિત્રના નામે WhatsApp પર આવી લગ્નની કંકોત્રી… એક ક્લિક અને ખાતામાંથી ₹99 હજાર સાફ!

અમદાવાદમાં મિત્રના નામે WhatsApp પર લગ્નની કંકોત્રી આવી… યુવકે લિંક પર એક ક્લિક કર્યું અને થોડી જ વારમાં બેંક ખાતામાંથી ₹99 હજારનું ટ્રાન્જેક્શન થઈ ગય ...
લગ્નની કંકોત્રીની WhatsApp લિંકથી સાયબર ફ્રોડ અને ₹99 હજારની છેતરપિંડી

અમદાવાદ સાયબર ફ્રોડનું પ્રતીકાત્મક દૃશ્ય