Ahmedabad: ઓઢવમાં ચોંકાવનારો આપઘાત, ટ્રક નીચે સૂઈને યુવકે જીવન ટૂંકાવ્યું

આ ઘટનામાં એક અજાણ્યા યુવકે ટ્રકના ટાયર નીચે સૂઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો અત્યંત દુઃખદ અને ચોંકાવનારા છે.
Ahmedabad: ઓઢવમાં ચોંકાવનારો આપઘાત, ટ્રક નીચે સૂઈને યુવકે જીવન ટૂંકાવ્યું

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ