Ahmedabad: ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રાયફ્રૂટ્સ અને ઘડિયાળમાં છુપાયેલો ગાંજો ઝડપાયો

કસ્ટમ્સ વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ પાર્સલોમાંથી ગાંજો જપ્ત કર્યો અને એક શખ્સને ઝડપી લીધો છે.
Ahmedabad: ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રાયફ્રૂટ્સ અને ઘડિયાળમાં છુપાયેલો ગાંજો ઝડપાયો

ડ્રાયફ્રૂટ્સ અને ઘડિયાળમાં છુપાવ્યો હતો ગાંજો