સ્કુલ બાદ હવે અદાલતને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

વડોદરા કોર્ટ બાદ અમદાવાદ, ગાંધીનગર અને વલસાડની અદાલતોને ઉડાવી દેવાની ધમકીથી હડકંપ
સ્કુલ બાદ હવે અદાલતને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

જિલ્લાઓની ન્યાય સંકુલમાં દહેશતનો માહોલ