રાજકોટ ચાંદી ચોરીમાં અમદાવાદથી આરોપી ઝડપાયો

સિલ્વર પેલેસમાંથી થયેલી 120 કિલો ચાંદીની ચોરીમાં 40 કિલો જથ્થો જપ્ત; મુખ્ય સૂત્રધાર ફરાર
રાજકોટ ચાંદી ચોરીમાં અમદાવાદથી આરોપી ઝડપાયો

સિલ્વર પેલેસમાં મધરાતે ત્રાટકેલા તસ્કરો