AAP ધારાસભ્યના દીકરાએ દિલ્લી ટ્રાફિક પોલીસ સામેે જમાવ્યો રોફ

દિલ્હી પોલીસે એક બાઇક સવારને રોક્યો, તેણે કહ્યું- 'હું એક ધારાસભ્યનો દીકરો છું, તમે ચલણ કેવી રીતે જારી કરશો', પછી તે પોતાની બુલેટ છોડીને ભાગ્યો
AAP ધારાસભ્યના દીકરાએ દિલ્લી ટ્રાફિક પોલીસ સામેે જમાવ્યો રોફ

ધારાસભ્યના દીકરાએ જમાવ્યો રોફ