આધારકાર્ડ આતંકી કનેક્શનની ધમકી આપીને લાખો ઉઘરાવ્યા, કાગડાપીઠ પોલીસે બેને ઝડપ્યા

કાગડાપીઠ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત LIC કર્મચારી ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા અને તેમની જીવનભરની બચત ગુમાવી.
આધારકાર્ડ આતંકી કનેક્શનની ધમકી આપીને લાખો ઉઘરાવ્યા, કાગડાપીઠ પોલીસે બેને ઝડપ્યા

વૃદ્ધે ગુમાવી પોતાના જીવનભરની મુડી