ડિંડોલીમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ, યુવકનું મોત

ક્રિષ્ના AC મોલ પાસે ૨૬ વર્ષીય યુવકની ઘાતક હુમલામાં હત્યા; વિસ્તારમાં ભારે દહેશત
ડિંડોલીમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ, યુવકનું મોત

ડાયમંડ સિટીમાં ગુનેગારોને નથી કોઈનો ડર