અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી
પોલીસે 1 બાળકઅને 15 બાંગ્લાદેશીને કર્યા ડિપોર્ટ

પોલીસે 1 બાળકઅને 15 બાંગ્લાદેશીને કર્યા ડિપોર્ટ

પોલીસે 1 બાળકઅને 15 બાંગ્લાદેશીને કર્યા ડિપોર્ટ
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં અદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન કોમ્બિગ કરતાં 50 બાંગ્લાદેશી પકડાઇ ગયા હતા જેમાંથી 1બાળક અને 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પકડાયેલા બાંગ્લાદેશીઓ મુદ્દે ટ્વિટ કરી માહિતી આપી હતી.
અમદાવાદના ચંડોળા વિસ્તાર નજીક અદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સગીરાઓને બળજબરીથી વેશયાવૃત્તી માટે તસ્કરી કરનારા તત્વોની ઓળખીને સઘન શોધખોળ કરાઇ રહી છે. તેમાં સગીરાઓની તસ્કી કરનારા તત્વો પણ પકડાયા હતા.
જો કે પોલીસે જ્યારે ઉંડાણપર્વક તપાસ કરી તો કોમ્બિગ ઓપરેશન દરમિયાન 50 બાંગ્લાદેશી મળી આવ્યા હતા. તપાસમાં આ બાંગ્લાદેશીઓને નકલી ભારતીય દસ્તાવેજો પણ બનાવી અપાયા હોવના કૌંભાડનો પર્દાફાશ થયો હતો.ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધઘવીએ ટ્વિટ કરીને આપી હતી કે તાજેતરમાં પકડાયેલાં 1 બાળક અને 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી દેવાયા છે.
પકડાયેલા બાંગ્લાદેશીઓની સગીરાઓની તસ્કરી કરી દેહ વ્યાપારમાં સંડોવણી જણાઇ હતી અને ઘુસણખોરો નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાના રેકેટમાં પણ સંડોવાયા હતા
અત્યારે બાકીના બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે ચંડોળા તળાવના વિસ્તારો નજીક રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી દરમિયાન આ ઘટસ્ફોટ થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!