કોલકાતામાં 3 મૃતદેહ મળ્યા, નસો કપાયેલી, ગળા પર ઘા

પોલીસે કહ્યું- પતિએ અમને જાણ કરી, અમને તેમના પર જ શંકા; પોતાને બચાવવા માટે અકસ્માતનો ઢોંગ કર્યો
કોલકાતામાં 3 મૃતદેહ મળ્યા, નસો કપાયેલી, ગળા પર ઘા

ભારે દેવા છતાં પરિવાર વૈભવી જીવન જીવી રહ્યો હતો