16 વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી, દુષ્કર્મ આચર્યુ ,બે વર્ષ શોષણ કર્યુ
બેલ્ટ વડે માર મારી હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષથી શારિરીક શોષણ કરતો હતો

દુષ્કર્મ આચર્યુ ,બે વર્ષ શોષણ કર્યુ

દુષ્કર્મ આચર્યુ ,બે વર્ષ શોષણ કર્યુ
અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગત રોજ ચોંકાવનારો કિસ્સો નોંધાયો હતો. મામા-મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ-પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી બિંદીયા (નામ બદલ્યું છે) એ ઓટો શો-રૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન બાબુભાઇ પરમાર (ઉ.વ. 41 રહે. જલારામ નગર સોસાયટી વિભાગ-3, મોડલ ટાઉન પાસે, પરવટ પાટિયા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જૂન 2022 માં તેની માતા નોકરી ઉપર ગઇ હતી.
જયારે ઇલેક્ટ્રીકનું કામ કરતા પિતા ચેક રીટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો. જે તે વખતે 16 વર્ષીય બિંદીયાની એકલતાનો લાભ લઇ કેતને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદીયા ઉપર નજર બગાડી પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!