જામનગરના વસઈમાં અમિત શાહની 10 વીઘા જમીન પચાવી પાડી

જામનગર, મુંબઈના 4 શખ્સોએ ખોટા દસ્તાવેજના આધારે NRIની જમીન પોતાના નામે કરી
જામનગરના વસઈમાં અમિત શાહની 10 વીઘા જમીન પચાવી પાડી

સિક્કા પોલીસે તપાસ હાથ ધરી, UK માં સ્થાયી થયેલા NRIની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર