સુરતના પૂણામાં માતા-પુત્રીના મૃતદેહ મળતાં ચકચાર, ગળા પર નિશાન અને મોબાઈલ ગાયબ; યુવક પર હત્યાનો આરોપ

સુરતના પૂણામાં માતા-પુત્રીના મૃતદેહ મળતાં ચકચાર, ગળા પર નિશાન અને બંનેના મોબાઈલ ગાયબ; પરિવારનો યુવક પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ.
સુરત પૂણામાં માતા-પુત્રીના મૃતદેહ મળ્યા

સુરતના પૂણામાં માતા-પુત્રીના રહસ્યમય મોત બાદ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી