AIની દોડમાં ભારતની મોટી છલાંગ, રોકાણમાં 3 ગણાથી વધુ ઉછાળો

વિશ્વ બેંકના નવા અહેવાલમાં ભારતને AI તૈયારીમાં ટોચના 10 ઉભરતા બજારોમાં સ્થાન મળ્યું
વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારતમાં AI રોકાણ વધીને 4.1 અબજ ડોલર થયું

વિશ્વ બેંકના અહેવાલમાં ભારતની AI તૈયારી અને વધતા AI રોકાણ પર પ્રકાશ પાડવામાં આવ્યો