2026માં ફોન ખરીદવો મોંઘો પડશે? ભારતમાં સ્માર્ટફોનના ભાવ 21% વધ્યા, કારણ જાણીને ચોંકી જશો!

₹15,000થી ઓછી કિંમતના ફોન પર કેમ પડી રહી છે સૌથી મોટી અસર? મેમરીના ભાવ 4 ગણાં વધતાં શું બદલાયું? અને હવે ગ્રાહકો ફોન ખરીદવા માટે શું કરી રહ્યા છે?
2026માં ભારતમાં સ્માર્ટફોનના ભાવમાં 21% વધારો, મેમરી ચિપના ભાવથી અસર

2026માં ભારતમાં સ્માર્ટફોનના વધતા ભાવ અને મેમરી ચિપની કિંમત