

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

25 નવેમ્બર 2026ના LPG Gas Cylinder Price Today: ઘરેલુ 14.2 કિલો અને કોમર્શિયલ 19 કિલોના ગેસ સિલિન્ડરના આજના ભાવ જાણો. દિલ્હી, અમદાવાદ, મુંબઈ, લખનૌ સહિતનાં મુખ્ય શહેરોમાં LPGના લેટેસ્ટ રેટ અહીં તપાસો.

ચોખાના વધતા ભાવ અને મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકાર બિન-બાસમતી ચોખાની નિકાસ પર 30% સુધી ડ્યુટી લાદવા વિચાર કરી રહી છે. આવતા મહિને નિર્ણય શક્ય છે. જાણો નિકાસ ડ્યુટી, MEP અને ચોખાના ભાવ અંગેની મહત્વપૂર્ણ વિગતો.

સવારે 700 પોઈન્ટની તેજી અને બપોરે 1,800 પોઈન્ટનો કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં અચાનક એવો શું બદલાવ આવ્યો કે રોકાણકારોના ₹5 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું?