અમેરિકી દબાણ વચ્ચે મકાઇ પર આયાત કર ન ઘટાડવા ભારત મક્કમ

કિસાન હિત અને સ્થાનીક કક્ષાએ ઉત્પાદન વધારી માંગ-પૂરવઠા વચ્ચે ખાઇ પૂરવા ભારત કૃતનિશ્ચયી
અમેરિકી દબાણ વચ્ચે મકાઇ પર આયાત કર ન ઘટાડવા ભારત મક્કમ

ખેતરોમાં લેહરાતો મકાઇનો પાક