સોના-ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો, ભાવ 5% ઘટયો

ચાંદીમાં ₹14,600 થી વધુનો ભાવ ઘટાડો; સોનાના ભાવમાં પણ પ્રારંભિક કડાકા બાદ આંશિક રિકવરી
સોના-ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો, ભાવ 5% ઘટયો

એક જ દિવસમાં ચાંદીમાં 5%નો 'ભૂકંપ'