યુસુફ પઠાણને ગુજરાત સરકારની મોટી ભેટ? 500 ચો.મી. જમીન મફત, ₹20.53 કરોડના પ્લોટમાં શું છે ખાસ?

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ ...
યુસુફ પઠાણના વડોદરા તાંદલજા પ્લોટ વિવાદના સમાચાર

યુસુફ પઠાણના વડોદરા તાંદલજા જમીન વિવાદ અંગે સમાચાર.