સુરતમાં ચોથા દિવસે પણ ખાડીના દબાણ હટાવા કામગીરી યથાવત
ખાડીપુરમાં વાઈડનીંગ થી રી-એલાઈમેન્ટની કામગીરી પણ ચાલી રહી છે.

પાઈપ કલવર્ટ અને મહાનગર પાલિકા દ્વારા હાઇડ્રોલિક પાઈપ નાખવામાં આવી

પાઈપ કલવર્ટ અને મહાનગર પાલિકા દ્વારા હાઇડ્રોલિક પાઈપ નાખવામાં આવી
સરકાર દ્વારા ઠેર ઠેર રોડ રસ્તાઓ વચ્ચે આવેલા દબાણોને દુર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ,વડોદરા બાદ હવે સુરત શહેરમાં પણ દબાણ નડતર વસ્તુઓને દુર કરવાનું કામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે.સુરતમાં સતત ચોથા દિવસ પણ ખાડીના પાણીને લઈને અવરોધ અને દબાણ દુર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ બદલે હવે પાણીના અવરોધતા પાલિકા દ્વારા હાઇડ્રોલિક વિભાગની કામગીરી ને દુર કરવાનું કામ ચાલી રહ્યું છે. સુરતમાં પાલિકા અને અન્ય ઝોનમાં ખાડીપુરમાં વાઈડનીંગ થી રી-એલાઈમેન્ટની કામગીરી પણ ચાલી રહી છે.
સુરતના નાગરિકો માટે આ સમસ્યા આફત સમાન બની ગયી છે, ખાડીપુર અને નાથવા પાલિકા તંત્ર દ્વારા સતત ચોથા દિવસે પણ ખાડીના પાણીને અવરોધરૂપ થતા દુર કરવાની કામગીરી ચાલી રહી છે. પાલિકા તંત્ર દ્વારા સર્વે દરમિયાન જાણવા મળ્યું કે ભેદવાડ ખાડી પાસે પાઈપ કલવર્ટ અને મહાનગર પાલિકા વિભાગ દ્વારા હાઇડ્રોલિક પાઈપ નાખવામાં આવી હતી લાઈન નાખતા પાણીને અવરોધતા હોવાથી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!