શું વડોદરાવાસીઓ પુનઃ પૂરનો સામનો કરવો પડશે? આજવા ડેમમાં પાણીની સપાટી ભયજનક સપાટી નજીક

છેલ્લા ચાર દિવસથી વડોદરામાં સતત પડી રહ્યો છે વરસાદ
શું વડોદરાવાસીઓ પુનઃ પૂરનો સામનો કરવો પડશે? આજવા ડેમમાં પાણીની સપાટી ભયજનક સપાટી નજીક

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા