ગુજરાતના ગામડાઓમાં પાણીની ભારે કટોકટી, અનેક ગામો ટેન્કર પર છે નિર્ભર

ગુજરાતના અનેક જળાશયોનું જળસ્તર હવે 10 ટકાથી પણ ઓછો થયો છે, જેના કારણે ગામડાઓમાં પાણીની ભારે કટોકટી સર્જાઈ છે અને લોકો ટેન્કર પર આધારિત બન્યા છે.
ગુજરાતના ગામડાઓમાં પાણીની ભારે કટોકટી, અનેક ગામો ટેન્કર પર છે નિર્ભર

અનેક ગામડાઓ ટેન્કર પર નિર્ભર