Vadodara: શેરબજારના નામે છેતરપિંડી,મહિલાએ ગુમાવ્યા ₹5.95 લાખ!

વ્યક્તિએ મને શહેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે સમજાવી હતી.મે આ વ્યક્તિને તમને શું ફાયદો થશે તેમ પૂછતા તેણે 30% પ્રોફિટ મને મળશે તેમ કહ્યું હતું.
Vadodara: શેરબજારના નામે છેતરપિંડી,મહિલાએ ગુમાવ્યા ₹5.95 લાખ!

વ્યક્તિએ મને કહ્યું હતું કે મેં મોટી રકમ રૂપી છે અને મને સારો એવો ફાયદો થયો છે.જેથી મેં તેના કહેવા મ...