વડોદરાની હોટેલમાં યુવકનું રહસ્યમય મોત

રૂમ બદલ્યા બાદ સવારે મળી લાશ, મિત્રની અટકાયતથી અનેક સવાલો
વડોદરાની હોટેલમાં યુવકનું રહસ્યમય મોત

વડોદરાના દાંડિયાબજારની હોટેલ વિન્ટેજ ઈનના રૂમ નંબર 302માંથી 29 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર,...