વડોદરા ભાજપ: આંતરિક ખેલમાં 'લોકસેવા' ગેરહાજર!

કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદિશ શાહ બન્યા જુથવાદ અને આંતરીક ખેચતાણનો ભોગ
વડોદરા ભાજપ: આંતરિક ખેલમાં 'લોકસેવા' ગેરહાજર!

વડોદરામાં આંતરીક વિખવાદ ચરમસિમાએ