સુરતના ગોડાદરામાં AAPની સભા પૂર્વે હોબાળો

મુસ્લિમ ટોપીવાળા પોસ્ટરો સામે VHPનો ઉગ્ર વિરોધ; પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાતાવરણ તંગ
સુરતના ગોડાદરામાં AAPની સભા પૂર્વે હોબાળો

સુરતમાં AAP નેતાઓના પોસ્ટર મુદ્દે બબાલ