Vadodara: જેતલપુર ઓવરબ્રિજનો સર્વિસ રોડ ઉબડખાબડ થતાં હાલાકી,અંતે કોર્પોરેશન તંત્ર જાગ્યું!

દરમિયાન વરસાદ પડવાના કારણે ચરી બેસી જતા રોડ ખાડા ટેકરા વાળો થઈ ગયો હતો.જેથી વિસ્તારના રહીશોને અહીંથી પસાર થવું પણ ખૂબ જ તકલીફ ભર્યું થઈ ગયું હતું.
Vadodara: જેતલપુર ઓવરબ્રિજનો સર્વિસ રોડ ઉબડખાબડ થતાં હાલાકી,અંતે કોર્પોરેશન તંત્ર જાગ્યું!

મશીનનો પાવડો લગાવી ઉબડખાબડ રોડને લેવલિંગ કર્યું છે,